શિબિર - 109| शिविर - 109 | Shibir - 109 (25-70 yrs)

19 Jul 2026 to 28 Jul 2026 (10 Days)

32 Sadhak Only

25 Years to 70 Years

Open for All

Apply For Registration
શિબિર - 110| शिविर - 110 | Shibir - 110 (25-70 yrs)

10 Aug 2026 to 18 Aug 2026 (9 Days)

32 Sadhak Only

25 Years to 70 Years

Open for All

Apply For Registration
શિબિર - 111| शिविर - 111 | Shibir - 111 (25-70 yrs)

19 Aug 2026 to 27 Aug 2026 (9 Days)

32 Sadhak Only

25 Years to 70 Years

Open for All

Apply For Registration
શિબિર - 112| शिविर - 112 | Shibir - 112 (25-70 yrs)

06 Sep 2026 to 15 Sep 2026 (10 Days)

32 Sadhak Only

25 Years to 70 Years

Open for All

Apply For Registration
શિબિર - 113 | शिविर - 113 | Shibir - 113 (25-70 yrs)

17 Sep 2026 to 26 Sep 2026 (10 Days)

32 Sadhak Only

25 Years to 70 Years

Open for All

Apply For Registration
શિબિર - 114 शिविर - 114 | Shibir - 114 (25-70 yrs)

01 Oct 2026 to 10 Oct 2026 (10 Days)

32 Sadhak Only

25 Years to 70 Years

Open for All

Apply For Registration
શિબિર - 115| शिविर - 115 | Shibir - 115 (25-70 yrs)

22 Oct 2026 to 31 Oct 2026 (10 Days)

32 Sadhak Only

25 Years to 70 Years

Open for All

Apply For Registration

અગત્યની નોંધ :

સાધકો શિબિરમાં જ્યારે આવે ત્યારે ફરજિયાત આધાર કાર્ડ લઈને આવવું.

આ શિબિર મૌન ધ્યાન શિબિર છે. આથી સાધકે, શિબિરના દિવસો દરમ્યાન સ્વૈચ્છિક રીતે શિસ્તમાં રહી પૂર્ણ મૌન અવસ્થામાં રહેવું. ઘણો આધ્યાત્મિક લાભ થશે. મન શાંત રહેશે. નિરર્થક કોલાહલથી બચી જવાશે અને આંતરિક શક્તિનું સરંક્ષણ થશે.

શિબિરના નિયમો જણાવવામાં આવશે અને આપ સર્વે શિબિરાર્થીઓએ તે નિયમોનું નિષ્ઠાથી પાલન કરવાનું રહેશે.

સત્સંગ – શરૂઆતના ત્રણ દિવસ જ રાખવામાં આવશે. ત્યાર પછીના દિવસોમાં મૌન એકાંત કુટિરમાં / ધ્યાન પિરામિડ

શિબિરની સમય અને વ્યવસ્થા અંગે

આગમન

શિબિરના પ્રારંભના દિનથી આગળના દિવસે સાંજે ૫.૦૦ વાગ્યા સુધીમાં પ્રેરણાપીઠમાં તીર્થધામ સાધકોએ પહોંચી જવું અને શિબિરાર્થી તરીકે કાર્યાલયમાં નામ રજીસ્ટર કરાવવું.

પ્રસ્થાન

શિબિર પૂર્ણાહુતિના પછીના દિવસે બપોરે ૧.૦૦ કલાકે સાધકે પ્રસ્થાન કરવાનું રહેશે.

આરોગ્ય

શારીરિક કે માનસિક અસ્વસ્થતા હોય તેવા સાધકો શિબિરમાં ભાગ લઈ શકશે નહીં.

સાધકો સાથે લાવવાની વસ્તુઓ

ઋતુને અનુકૂળ કપડાં લાવવાં, શાલ, ટુવાલ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, જરૂરી દવાઓ, સાધના માટે આસન માટે ઉનનું આસન, માળા વગેરે.

ખર્ચ

શિબિરનો ખર્ચ દાનના આધારે જ ચાલે છે. તમારા આગળના શિબિરાર્થીઓના દાન ભેટથી આપ આ શિબિરનો લાભ લઈ રહ્યા છો અને આપના દાન-ભેટ થી આગામી શિબિરાર્થીઓ લાભ લેશે.

પ્રતિબંધિત વસ્તુઓ

મોબાઈલ ફોન, તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ શિબિરના દિવસો દરમ્યાન સાધક કરી શકશે નહીં. સાથે લાવ્યા હો તો તે શિબિર વ્યવસ્થાપકો પાસે જમા કરાવવાનું રહેશે. શિબિર પૂર્ણ થયા બાદ પરત આપવામાં આવશે.

ભોજન વ્યવસ્થા
સવારે - ચા,દૂધ નાસ્તો
બપોરે – સાત્વિક ભોજન
બપોરે – 2.30 કલાકે ચા, કોફી, દૂધ
સાંજે – સાત્વિક ભોજન

શિબિરની સમય સારીણી

4.00 થી 5.00જાગરણ – નિત્યક્રમ
5.00 થી 5.15વિશ્વ શક્તિની ઉર્જા મેળવવાનો પ્રયોગ
5.15 થી 6.15*સત્સંગ / ધ્યાન પિરામિડ
6.15 થી 7.00સમૂહ ધ્યાન – પિરામિડ હૉલ
7.00 થી 7.45ચા – દૂધ – નાસ્તો
7.45 થી 9.00*સત્સંગ / ધ્યાન પિરામિડ
9.00 થી 9.15રિશેષ
9.15 થી 10.15*સત્સંગ / ધ્યાન પિરામિડ
10.15 થી 11.30સમૂહ ધ્યાન – પિરામિડ હૉલ
11.30 થી 2.00ભોજન તથા વિશ્રાંતિ
2.00 થી 2.30ચા-દૂધ-કોફી
2.30 થી 3.30*સત્સંગ / ધ્યાન પિરામિડ
3.30 થી 3.45રિશેષ
3.45 થી 5.00ધ્યાન – પિરામિડ હૉલ
5.00 થી 7.00સાંજનું ભોજન, સ્નાન સંધ્યા જપ વગેરે
7.00 થી 8.00ધ્યાન કુટિર / પિરામિડ
8.00 થી 9.00*સત્સંગ પિરામિડ હૉલ – ઓડિયો
9.00 થી ….યોગ નિંદ્રા